રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક : ભારત જોડો યાત્રામાં અજાણ્યા વ્યક્તિએ દોડીને ગળે લગાવવાનો પ્રયત્ન કર્યો

0
Rahul Gandhi's security lapse: A stranger tried to hug him during the Join Bharat Yatra

Rahul Gandhi's security lapse: A stranger tried to hug him during the Join Bharat Yatra

પંજાબના(Punjab) હોશિયારપુરમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ (Congress) સાંસદ રાહુલ ગાંધીની સુરક્ષામાં(Security) ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. યાત્રા દસુહાથી પસાર થઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ સુરક્ષા કોર્ડન તોડીને રાહુલ ગાંધીની નજીક પહોંચ્યો અને તેમને ગળે મળવાનો પ્રયાસ કર્યો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધી સુરક્ષા કોર્ડનમાં ચાલી રહ્યા છે કે આ દરમિયાન એક વ્યક્તિ તેમની પાસે દોડીને આવે છે અને તેમને ગળે લગાવવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેને પકડીને લઈ જાય છે. વીડિયોમાં પહેલા રાહુલ તે વ્યક્તિને હટાવે છે અને પછી સુરક્ષાકર્મીઓ તેને હટાવે છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *