એનસીઈઆરટીના ધો.12ના ઈતિહાસના પુસ્તકમાંથી મુઘલકાળનો પાઠ દૂર કરાયો
એનસીઈઆરટીના ધો.૧૨ના ઈતિહાસના દૂર કરાયા પુસ્તકોમાંથી
ધો.૧૧ના પુસ્તકમાંથી પણ કેટલાક પાઠો દૂર કરાયા : ધો.૧૦ના પુસ્તકમાંથી લોકશાહીના પડકારો સહિતનો કેટલોક અભ્યાસ હટાવાયો
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ ધોરણ ૧૨ના ઇતિહાસના પુસ્તકોમાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર દ્વારા દ્વઝઈએ મુઘલ સામ્રાજ્ય સાથે સંબંધિત ઘણા અભ્યાસક્રમો હટાવી દીધા છે. આ ફેરફાર સમગ્ર દેશમાં NCERT ને અનુસરતી તમામ શાળાઓ માટે લાગુ થશે.
નાગરિકશાસ્ત્રના પુસ્તકોમાં પણ ફેરફાર NCERT મુજબ, કરાયેલા તમામ ફેરફારો વર્તમાન શૈક્ષણિક સત્ર એટલે કે ૨૦૨૩-૨૦૨૪થી લાગુ કરવામાં આવશે. ઈતિહાસ અને હિન્દી પાઠ્યપુસ્તકોની સાથે, ધોરણ ૧૨ ના નાગરિકશાસ્ત્રના પુસ્તકોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. પુસ્તકમાંથી ‘અમેરિકન હેજેમની ઇન વર્લ્ડ પોલિટિક્સ’ અને ’ધ કોલ્ડ વોર એરા’ નામના બે પ્રકરણો હટાવી દેવામાં આવ્યા છે. ‘Rise of Popular Movements’ અને ‘Era of One Party Dominance’ નામના બે પ્રકરણો પણ ધોરણ XII પાઠ્યપુસ્તક ‘Indian Politics after Independence’માંથી કાઢી નાખવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, અપડેટ કરેલા અભ્યાસક્રમમાં, NCERTએ ૧૨મા ધોરણથી રાજાઓ અને ઈતિહાસ સાથે સંબંધિત પ્રકરણોનો સમાવેશ કર્યો છે; ઈતિહાસના પુસ્તક ’થીમ્સ ઓફ ઈન્ડિયન હિસ્ટ્રી – ભાગ ૨’માંથી ના મુઘલ દરબાર (સી. ૧૬મી અને ૧૭મી સદી)ને બાદ કરવામાં આવ્યો છે. એ જ રીતે, ધોરણ ૧૧ના ‘વિશ્વ ઇતિહાસમાં થીમ્સ’ પુસ્તકમાંથી ‘સેન્ટ્રલ ઇસ્લામિક લેન્ડ્સ’, ’કન્ફન્ટેશન ઑફ કલ્ચર્સ’ અને ‘ઇન્ડસ્ટ્રિયલ રિવોલ્યુશન’ સંબંધિત પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. એજ રીતે, NCERTહિન્દી પાઠ્યપુસ્તકોમાંથી કેટલીક કવિતાઓ અને ફકરાઓ પણ દૂર કરશે. ‘
. ધોરણ ૧૦ અને ૧૧ના પાઠ્યપુસ્તકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમ કે ‘લોકશાહી અને વિવિધતા’, લોકપ્રિય સંઘર્ષ અને ચળવળો’ અને ધોરણ ૧૦ના પુસ્તકમાંથી લોકશાહીના પડકારો. ‘ડેમોક્રેટિક પોલિટિક્સ-’ પ્રકરણો દૂર કરવામાં આવ્યા છે. ’સેન્ટ્રલ ઇસ્લામિકલેન્ડ્સ’, ‘કલ્ચર ઓફ કલ્ચર અને ’ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન’ જેવા પ્રકરણો ધોરણ ૧૧ની પાઠ્યપુસ્તક ‘વિશ્વ ઇતિહાસમાં થીમ્સ’માંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ ફેરફારોની પુષ્ટિ કરતા વરિષ્ઠ અધિકારીઓએ આવી રહ્યો છે.
જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો આ વર્ષથી અપડેટ કરવામાં આવ્યા છે અને વિવિધ શાળાઓમાં તેનો અમલ કરવામાં