મોરબી પુલનું રીનોવેશન ખરાબ રીતે થયું હતું: એફ એસ એલ

0

મોરબી પુલ હોનારત બાદ પુલનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી એક્ઝામિનેશન સામે આવ્યો છે. જેમાં બ્રિટિશ સ્ટ્રક્ચર્ડ પુલનું રિનોવેશન ઘણી ખરાબ રીતે થયાનું ખુલ્યું છે. નોંધનીય છે કે, ૩૦ ઓક્ટોબરનાં રોજ મોરબી પુલ હોનારતે ૧૩૫ લોકોનાં જીવ લીધા હતા. અકસ્માતના ગુનામાં પકડાયેલા નવ પૈકીના આઠ આરોપીઓની જામીન અરજીની સુનાવણી દરમિયાન મોરબીની સ્થાનિક કોર્ટમાં એફએસએલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ કોર્ટની કાર્યવાહીમાં એ પણ જણાવવામાં આવ્યું હતુ કે, ઓરેવા ગ્રુપે બ્રિજનો જેને રખરખાવ અને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેમણે તે દિવસે એટલે ૩૦ ઓક્ટોબરનાં રોજ ૩૧૬૫ ટિકિટ ઇસ્યુ કરી હતી. જેમાં તેમણે કઇ રીતે આ બ્રિજ આટલા માણસોનું વજન ઉપાડશે તે પણ વિચાર્યું ન હતુ. બ્રિજની ટિકિટ આપવા માટે બે માણસો રાખવામાં આવ્યા હતા પરંતુ તે બંને વચ્ચે કોઇ તાલમેલ ન હતો. તેમને ખબર ન હતી કે બીજાએ કેટલી ટિકિટ ઇસ્યુ કરી છે. આટલી બધી ટિકિટ ઇસ્યુ કરવા અંગે પણ તેમની પાસે કોર્ટમાં કોઇ જવાબ ન હતો. એફએસએલ રિપોર્ટનાં જણાવ્યા પ્રમાણે, બ્રિજનાં મોટાભાગનાં મહત્ત્વનાં ભાગો પર કાટ લાગેલોહતો અનેઢીલા થઈ ગયા હતા. સોમવારે જ્યારે આઠ આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઇ રહી હતી ત્યારે મોરબીના પ્રિન્સિપલડિસ્ટ્રીક્ટ અનેસેશન જજ પી. સી. જોષી સામે આ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. આ આરોપીઓમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહીલ, દિલીપ ગોહીલ અનેમુકેશ ચૌહાણે જામીન માટે અરજી કરી હતી. આ કાર્યવાહીમાં જાણવા મળ્યું કે આ લોકોને કોઇ ટ્રેનિંગ આપવામાં આવી ન હતી. તેઓ માત્ર લેબર કોન્ટ્રાક્ટર જ હતા. તેમાં તે પણ જણાવવામાં આવ્યુ હતુ કે, તે દિવસે તેમને ભીડને કાબુમાં રાખવા માટેની જવાબદારીપ વામાં આવી હતી.

કાર્યવાહીમાં અપણ જણાવવામાં આવ્યુંકે, એક મેનેજરનુંામ હતુ કે તે સ્ટાફને જણાવે કે એકસાથે બ્રિજ પરથી ૧૦૦લોકોજજઇશકે. આ લોકો બ્રિજ પરથી નીચે ઉતરે તે બાદ જ અન્ય લોકોને ત્યાં મોકલવામાં આવે. જોકે, આવ્યુનતુતેથીતેની પર ક્લમ ૩૦૪ ગવર્મેન્ટ વકીલે વાતચીતમાં જણાવ્યુ કે, એફએસએફ રિપોર્ટપ્રમાણે, બ્રિજનાં કેબલ પર કાટ લાગેલો હતો, એક્રર તૂટી ગયા હતા, જે બ્નેદોોરિં સાથે બાંધી રાખેતે એક્રર પણ ઢીલા હતા. મ્યુનિસિપાલટીએઓરેવા ગ્રુપનેબ્રિજનાં સમારકામ, કેબલ, બોલ્ટ, એક્રરનાંરખરખાવનું કામ આપ્યું હતુ. તેમણે એ પણ જણાવ્યુ કે ઓરેવા ગ્રુપનેઆની સમારકામની જવાબદારી આપી હતી પરંતુ તેણે લાઇફગાર્ડકેકોઇબોટકે કોઇ સ્વીમર કોઇની કાંઇ વ્યવસ્થા કરી ન હતી. બંને છેડેત્રણ ગાર્ડહતા અને તેમની ફરજ હતી કે, બ્રિજ પર લોકોની સંખ્યા વધતો દરવાજો બંધ કરી દે. જોકે, તેઓએ આમ કરવાની દરકાર કરી નહતી. એક ગાર્ડ, જેવ્યવસ્થા જાળવવા પુલની વચ્ચે હતો, તે નદીમાં પડ્યો પણ બચી ગયો. ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી કે, તેણે ન તો લોકોને પુલ હલાવવા જેવા બેફામ વર્તનથી રોક્યા કે ન તો તેના ઉપરી અધિકારી કે પોલીસને આ અંગેની માહિતી આપી.જાનીએઉમેર્યું, “અમને ઓરેવા ગ્રૂપ તરફથી ઘણી બેદરકારી જોવા મળી છે.”

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *