Gujarat:કચ્છમાં ફરીએક વખત ભુકંપનો આચકો અનુભવાયો

0

આજે સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આચકો અનુભવાયો હતોઃ ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર હતું

કચ્છમાં વારંવાર ધરતી ધૃજવાની ઘટનાઓ બનતી રહે છે. કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. સવારે 9 વાગ્યે અને 17 મીનીટે અનુભવાયો હતો. ભુકંપની 3ની મપાઈ હતી. ભુકંપનું કેભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું. વર્ષ 2001માં 26મી જાન્યુઆરીએ કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. કચ્છમાં આ ભુકંપના આચકાથી સ્થાનિક લોકોએ 2001ના ભુકંપ જેવો અનુભવ કર્યો. ભુકંપના આચકાનો અનુભવ થતા જ લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. આ અગાઉ ભુજમાં 11જાન્યુઆરીએ ભુકંપ આવ્યો હતો. 11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *