અજાણ્યા વ્યક્તિએ મેહુલ બોઘરાને કરી 11 હજાર રોકડની ઓફર : શું રહી તેમની પ્રતિક્રિયા ?
હંમેશા સમાચારોમાં રહેતા એડવોકેટ(Advocate) મેહુલ બોઘરા (Mehul Boghra) ફરી એક વાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં (Social Media) લોકચાહના ધરાવતા મેહુલ બોઘરાનો એક ઓડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમને ફોન કરીને રોકડા 11 હજાર રૂપિયાની ઓફર કરવામાં આવે છે. આ શખ્સ વડોદરાથી બોલતો હોવાનું કહે છે. આ વ્યક્તિએ મેહુલ બોઘરાને સેવા માટે દાન આપવાની વાત કરી હતી. જોકે સામેથી મેહુલ બોઘરાએ તેમને આ રકમ સેવાકીય કાર્યમાં આપવાનું જણાવ્યું હતું.
હાલમાં આ ઓંડીયોની ખુબ ચર્ચા થઇ રહી છે. સાંભળો આ આખી ઓડિયો કલીપ ઈમેજનસુરત પર :
આ રહી લિંક
View this post on Instagram