Women’s Under-19 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની જીતની હેટ્રિક ફટકારી સુપર સિક્સમાં એન્ટી

0

Women’s Under-19 : ટીમ ઈન્ડિયાએ વિમેન્સ અન્ડર-૧૯ વર્લ્ડકપમાં જીતની હેટ્રિક લગાવી દીધી છે. ટૂર્નામેન્ટના ૨૦મા મુકાબલામાં શેફાલી વર્માની ટીમે સ્કોટલેન્ડ સામે પહેલાં બેટિંગ કરતાં ૧૪૯ રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્કોટલેન્ડ માત્ર ૬૬ રનમાં જ આઉટ થઈ ગયું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સુપર સિક્સમાં પહોંચી ગઈ છે

ભારતે પોતાની સ્ટાર ઓપનિંગબેટર અને કેપ્ટન શેફાબી વર્મા (૧ રન)ની વિટ બીજ જ ઓવરમાં ગુમાવી દીપી હતી પરંતુ ગોંચાડી તૃષાના ૫૧ બોલમાં ૫૭ રનની ઇનિંગ તેમજ શ્વેતા સહરાવતના ૧૦ૌલમાં અણશ્રમ ૧૩ રનની મદદથી ચાર વિકેટે ૧૪૯ રનનો સ્કોર બનાવ્યો હતો. બોલિંગમાં ભારત વતી માત કશ્યપ, અર્ચના દેવી સિંહ અને સોનમ યાદવની સ્પિન ત્રિપુટીએ શાનદાર બોલિંગ ફેંકી કોટલેન્ડની ઈનિંગને૧૪મી ઓવરમાં જ સંકેતી નામી હતી. ડબા હાથની સ્પીનર મતે ચાર ઓવરમાં ૧૨ ન આપીને ચાર વિકેટ તો ઓફ સ્પીનર અર્ચના દૈવીએ ૧૪ રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. ભારતે હરિક સ્કોટલેન્ડને ૧૩.૧ ઓવરમાં ૬૬૨નસંક્ડી લઈસુપર સિક્સમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આ પહેલાં ભારતે આફ્રિકા અને યુએઈને હરાવ્યું હતું.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *