અકસ્માતમાં જીવ બચાવનાર યુવકોને રિષભ પંતે કહ્યું : હું તમારો ઋણી રહીશ

0
Rishabh Pant said to the youths who saved their lives in the accident: I will remain indebted to you

Rishabh Pant said to the youths who saved their lives in the accident: I will remain indebted to you

ભારતીય ક્રિકેટ (Cricket) ટીમનો ખેલાડી રિષભ પંત (Rishabh Pant) કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ(Injured) થયો હતો. પંત રૂરકી જઈ રહ્યા હતા. તેના અકસ્માત બાદ બે છોકરાઓએ તેને ઘણી મદદ કરી હતી. તે બંને પંત માટે દેવદૂત બનીને પહોંચ્યા હતા. રિષભ હાલમાં જ બંનેને મળ્યો હતો. તેણે રજત કુમાર અને નિશુ કુમારનો આભાર માન્યો છે. રિષભે આ બંને છોકરાઓ માટે એક ટ્વિટ કર્યું છે. આમાં તેણે પોતાને અકસ્માતથી બચાવનાર યુવાનોનો ઋણી ગણાવ્યો છે.

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *