Breaking News : BBC ઓફિસ પર આવકવેરાના દરોડા, તમામ કર્મચારીઓના ફોન જપ્ત

0
Income tax raids on BBC offices, phones of all employees seized

Income tax raids on BBC offices, phones of all employees seized

બીબીસી(BBC) ઓફિસ પર આવકવેરાના દરોડા પડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓના ફોન જપ્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓને ઓફિસ છોડીને ઘરે જવા માટે કહેવામાં આવ્યું છે. લંડનમાં બીબીસી ઓફિસમાં દરોડા અંગે માહિતી આપવામાં આવી છે. જો કે, હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા આ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ સમાચાર હજી બ્રેકીંગ રૂપે આવ્યા છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *