IPL 2023માં આ વખતે નિયમમાં થશે મોટો ફેરફાર

0

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ એટલે કે IPLની નવી સીઝન ૩૧ માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ લીગ દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. અને આ વખતે પણ કંઈક એવું જ થવાનું છે. આ વખતે IPLમાં એક નવો નિયમ આવવાનો છે. આ નિયમને કારણે વાઈડ અને નો બોલની માટે DRS પણ લઈ શકશે. વાઈટ અને નો બોલ માટે હાલ મહિલા IPLમાં આ નિયમ લાગુછે. અને આ નવા નિયમની અસર અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં પણ જોવા મળી છે. તે સૌપ્રથમ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌરે કર્યું હતું જ્યારે WPLમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સને આ નિયમનો કર્યો હતો ઉપયોગ. આ મેચની છેલ્લી ઓવરમાં યુપીને જીતવા માટે ૨ બોલમાં ૬ રનની જરૂર હતી. ત્યારે ગુજરાતના બોલર સધરલેન્ડડોટે આબોલ ફેંક્યોઅનેઅમ્પાયરે પણ તેને વાઈડ આપ્યો ન હતો. પરંતુ ત્યારે જગ્રેસ હેરિસે ડીઆરએસનો ઉપયોગ કરીને રિવ્યુ લીધો હતો. લિયા અને થર્ડ અમ્પાયરે યુપી કેમ્પને ખુશ કરવા વાઈડ આપ્યો અનેયુપીની ટીમેએકબોલબાકી રહેતા મેચ જીતી લીધી. આવી 2023 સ્થિતિમાં તમે આ નિયમનની ગંભરીતાને સમજી શકો છો કે મેચનું વલણ થોડી સેકંડમાં કેવી રીતે બદલાઈશકેછે.

એક રિપોર્ટ અનુસરા મહિલા IPL બાદ હવે આ નિયમનો ઉપયોગ મેન્સ IPLની આ સીઝનમાં પણ થશે. ખેલાડીઓ હવે નો બોલ કે વાઈડ બોલ પર પણ ડીઆરએસનો ઉપયોગ કરી શકશે. જો ડીઆરએસ સાચો હશે તો તે રિવ્યુ સાચવવામાં આવશે અને ટીમ ફરીથી તે રિવ્યુ લઈ શકશે પરંતુ જો આ રિવ્યુ ખરાબ હશે તો તે નકામો હશે. આ નિયમથી માત્ર બેટ્સમેનોને જ નહીં પણ બોલરને પણ ફાયદો થશે. કારણ કે જો મેચમાં અમ્પાયર કોઈબોલને વાઈડ કે નો બોલજાહેરકરેછે. તોબોલરઆDRSનો ઉપયોગ કરીને અમ્પાયરના નિર્ણયને ચેલેન્જ કરી શકે છે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *