૬૦ વર્ષથી ઉપરના મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે
૬૦ વર્ષથી ઉપરના મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધા યોજાશે
આઝદિકા અમૃત મહોત્સવ’, G૨૦ અને ‘વિશ્વ મહિલા દિવસ’ની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિનિયર સિટીઝન (૬૦ વર્ષથી ઉપરના) મહિલા ખેલાડીઓ માટે એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચ સ્પર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેનાર ઈચ્છુક ખેલાડીઓએ જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, સી.બી.ભંડારી સરસ્વતી વિદ્યાભવન શાળા, મગદલ્લા ખાતેથી ફોર્મ મેળવી તા.૧૨મી માર્ચ સુધીમાં જમા કરાવવાનું રહશે.