બિહારમાં ગુજરાત વાળી થઇ : ધોરણ 12નું પેપર લીક

Class 12 paper leak in Bihar
બિહાર(Bihar) બોર્ડના ધોરણ 12નું પ્રશ્નપત્ર(QuestionPaper) લીક થયું છે. આજથી બોર્ડની પરીક્ષાઓ (Exams) શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે ગણિતની પરીક્ષા યોજાવાની છે, પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ વોટ્સએપ ગ્રૂપમાં પ્રશ્નપત્ર ફરતું થઈ ગયું હતું. પ્રશ્નપત્ર વાયરલ થયાની માહિતી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. આ વર્ષે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ 12માં બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે