સુરતના ભેસ્તાન ખાતે 500 જેટલા કુતરાઓ માટેની વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન
શહેરમાં કૂતરાં(Dogs) પકડાયેલાં કરડવાની વધતી ઘટનાને પગલે મનપા(SMC) દ્વારા કૂતરા રાખવા તાબડતોડ માર્કેટ માટેની વિભાગમાં ટીમોની સંખ્યા તથા પકડાયેલા કૂતરાંઓ વ્યવસ્થા માટેની રાખવા વ્યવસ્થામાં વધારો કરાયો નિહાળવા જોધપુર ખાતે ખાતે હતી. જે સામે છેલ્લાં દિવસમાં હવે પાંજરાઓની સંખ્યા વધારીને 400 જેટલાં કૂતરાંઓ રાખવા માટેની તાબડતોડ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને આગામી એક-બે સપ્તાહમાં વધુ 150 જેટલાં કૂતરાંઓ માટેની રાખવા વ્યવસ્થા ઊભી થઇ જશે.
મેય૨ હેમાલી બોઘાવાલાએ જણાવ્યું કે, માર્કેટ વિભાગની ટીમને જોધપુર ખાતે પકડાયેલાં કૂતરા રાખવા માટેની વ્યવસ્થા ખૂબ સારી હોવાની માહિતીને આધારે વિઝિટ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ જોધપુરની તુલનામાં સુરતમાં વ્યવસ્થા પ્રમાણમાં યોગ્ય હોવાનો રીપોર્ટ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ડોક્ટરોની ટીમ તથા માર્કેટ વિભાગની ટીમ વધારવામાં આવી છે. એટલું જ નહીં, પકડવામાં આવેલા કૂતરાઓ રાખવા માટેની વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.