Black Section Separator

સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં સિંહણ ની જોડીમાંથી ત્રણ બચ્ચા નો જન્મ થયો હતો નેચરપાર્ક ના કર્મચારીઓ સીસીટીવી કેમેરા ની મદદથી પર સતત નજર રાખી રહ્યા હતા