Surat: કાપોદ્રાખાતે શાંતાબા કોમ્પ્લેક્ષમાં એક સાથે ચાર દુકાનોના તાળા તૂટ્યા
Surat: કાપોદ્રા ખાતે આવેલા શાંતાબા કોપલેક્ષમા આવેલી છર દુકાનોને ચોરોએ નિશાન બનાવી હતી. શટરો વચ્ચેના ભાગેથી ઊંચું કર હજારની રોકડ, મોબાઇલ તથા લેપટોપ ચોરી મતાની ચોરી કરનારી ત્રિપુટી સીસીટીવીમાં કેદ ચો૨ ત્રિપુટી મળી આવતાં પોલીસે તેમનેઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.
કાપોદ્રા પોલીસ કેદ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ વરાછા નવી શક્તિ વિજય સોસાયટીમાંરહેતાં રાજસ્થાનીવેપારી વિક્રમભાઈલ ફુલચંદભાઈ મિસ્ત્ર શા ત । બા કોમ્પ્લેક્સની દુકાન નં. જી૨માં વિશ્વકર્મા આર્યન વર્કસ નામથી દુકાન ચલાવે છે.૪ જાન્યુઆરીએ રાત્રેદુકાન બંધ કર્યા બાદ મધ્યરાત્રી બાદનાંસ મયગાળામાં દુકાનનું શટર ઊંચું કરી ઘુસેલા ચોરતાઓદુકાનનો સામાન વેર વિખેર કરી ટેબલના ખાનામાં મુકેલી રૂ. ૬૫ હજારની રોકડ ચોરી ગયાં હતાં. વળી,તેજ રાત્રેબાજુમાં રાકેશભાઈશંભુભાઈ વેકરીયાની રુદ્રા એસોશીએટ નામની દુકાનમાંથી લેનોવા કંપનીનું લેપટોપ તથા અન્ય આકામાર અરવિંદભાઈ ત્રાડાની આકાશ ટ્રાવેલ્સમાંથી રોકડા રૂ. ૧૦ હજારની રોકડ તેમજ ત્રણ મોબાઈલ ચોરી ગયા હતાં. આ ઉપરાંત, અન્ય જગદીશભાઈ મધુભાઈ કાત્રોડીયાની દુકાનનું શટર પણ ઊંચું કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. ગતરોજ સવારે બનાવની જાણ થતાં તમામ દુકાનદારો દ્વારા કાપોદ્રા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં વચ્ચેના ભાગેથી શટર ઊંચું કરી ચોરી કરનાર ચોર ત્રિપુટી સીસીટીવી માં કેદ મળી આવી હતી. જેના પગલે કાપોદ્રા પોલીસે ચારેય દુકાનદારો પૈકીનાં વિક્રમભાઈ મિસ્ત્રીની ફરિયાદ લઈ અજાણી ત્રિપુટી વિરુદ્ધ ચોરી અંતર્ગત ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. ફરિયાદ સંદર્ભેની તપાસ હાથ ઘરી છે.