India: કારમાં સીટ બેલ્ટ નહી પહેરનારના અકસ્માત વળતરમાં પણ નુકશાની થઈ શકે

0

પાછળની બેઠક પર પ્રવાસ કરતા વ્યક્તિને પણ સીટ બેલ્ટ ફરજીયાત છેઃ જો કે નિયમનું પાલન ભાગ્યે જ થાય છે.

ટાટા ગ્રુપના પુર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ બાદ હવે રોડ-સેફટીની ચર્ચા શરૂ થઇ ગઇ છે અને ખાસ કરીને કરોડો રૂપિયાની કારમાં સલામતીના તમામ ઉચ્ચ  માપદંડ છતાં પણ જે રીતે સાયરસ મિસ્ત્રી અને તેમની સાથે મુસાફરી કરતા પરીચીત બન્નેના મૃત્યુ થયા તેમાં કારમાં પ્રવાસ કરતા સમયે સીટબેલ્ટની ભૂમિકા કેટલી મહત્વની છે તે પણ નિષ્ટિત થયું છે.

મીસ્ત્રી તથા તેની સાથે કારની પાછળની સીટ પર પ્રવાસ કરતા સાથીદાર બન્નેએ સીટબેલ્ટ પહેયી નહી તેથી કાર મોઢાના ભાગથી અથડાઇ તો બન્ને ઉછળીને કારની બહાર ફેકાઇ ગયા અને માથામાં ઇજા સહિતના કારણે મૃત્યુ પામ્યા. વાસ્તવમાં મોટાભાગની કારમાં પાછળની બેઠકમાં એરબેગ હજું ફરજીયાત નથી પણ મર્સીર્સીસ જેવી મોંઘી કારમાં સીટબેલ્ટ તમાંમ સીટ માટે હોય જ છેઅને સીટબેલ્ટએ મુસાફરનો જબ્બરજસ્ત બચાવ કરે છે તે મુસાફરને અકસ્માત સમયે કાર બહાર જવા દેતા નથી.

જેથી સીટબેલ્ટ તથા એરબેગ હશે. સાથે કામ કરીને કારમાં પ્રવાસ કરવાનો બચાવ કરે છે. વાસ્તવમાં કારમાં સીટબેલ્ટ દ્વીચક્રી વાહનમાં હેલ્મેટ આ બન્ને ભૂમિકા બચાવમાં મહત્વની છે અને આ ફક્ત જીવનને જ જોખમમાં મોટર વ્હીકલ અધિનિયમમાં નિયમનો ભંગ જો મુદ્દો આગળ ધરી શકે છે અને વળતરની રકમ ઘટાડી શકે છે.

વાસ્તવમાં વાહન એકસીડેન્ટ ટ્રીબ્યુનલ પણ જો સીટબેલ્ટ વિ.ના જે ફરજીયાત નિયમનો છે તેનો ભંગ થાય તો પુરેપુરુ વળતર પણ મંજુર કરતા નથી જો કે મોટાભાગે તો મૃત્યુમાં ઇજાનું પ્રમાણ વિ. જોવાય છે. વાસ્તવમાં ૧૯૯૩ની ડ્રાઇવર અને તેની સાથે આગળની બેઠકમાં મુસાફરી કરતા વ્યક્તિ માટે સીટ બેલ્ટ ફરજીયાત છે અને ઓકટો. ૨૦૦૨ થી પાછળની સીટ પર બેસીને પ્રવાસ કરતા વ્યક્તિ માટે પણ ફરજીયાત છે પણ ભાગ્યે જ તેનો અમલ થાયછે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *