સુરત અનાથ બાળકીઓને પગભર થવાના પાઠ ભણાવતા મહિલા પી એસ આઈ શીતલ ચૌધરી August 8, 2022 પોલીસની ડ્યુટી કરવાની સાથે દર રવિવારે બાળકીઓને શીખવાડે છે આર્ટ એન્ડ ક્રાફટ બાળકીઓ દ્વારા બનાવવામાં આવેલ જ્વેલરી,રાખડી, દિવાઓનું બાદમાં કરવામાં આવે છે એક્ઝીબિશન મહિલાઓ પગભર થાય તે હેતુસર દર રવિવારે મહિલા પી એસ આઈ અને તેમનાં બહેન બાળકીઓને શીખવાડે છે અવનવી વસ્તુઓ Please follow and like us: Tags: HelpingHand, HumansofSurat, Orphanage, Police Continue Reading Previous પરંપરાગત રાખડી સાથે આ વર્ષે ભાઈને ખરાબ નજરથી બચાવવા ‘ઈવેલ આઈ’ રાખડીની ખરીદીનો ટ્રેન્ડNext Surat: તહેવારોની સીઝન શરૂ થતા જ ટેક્સ્ટાઇલ માર્કેટમાં સારા બિઝનેસની અપેક્ષા. More Stories સુરત વરાછામાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય : આરોપી વિરૂદ્ધ માત્ર અટકાયતી પગલાં ભરવામાં આવ્યા November 8, 2023 સુરત સુરત ડાયમંડ બુર્સ બનશે વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ હબ : મુખ્યમંત્રી November 7, 2023 સુરત સુરત મહાનગરપાલિકા પાન માવાની પિચકારીથી શહેરની સુંદરતામાં બગાડો કરી રહ્યા છે કેટલાક લોકો November 6, 2023 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name Email Website Save my name, email, and website in this browser for the next time I comment.